SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭૪ નિલવવાદ : “ હા, બોલાવો. હવે તે સાધુઓને ભણવા-ગણવા, આહાર, વ્યવહાર, ક્યિાકાંડ આદિમાં વિશેષ કાળજી રાખવા શિક્ષણ આપવું પડશે. આચારવિચારની સારી છાપ પડશે તે જ આપણા પક્ષમાં જનતા દેવાશે. જે વાચના લીધા પછી પેલા નવા મુનિઓને ગોચરીના દો, સાતે માંડલીની ક્રિયાઓ માંડલીમાં સાથે કરવાથી થતાં લાભે, ન કરવાથી થતાં દે વગેરે સર્વ સમજાવજે. ગુણદેષ સમજાવ્યા વગર ક્રિયાઓમાં રસ લાંબો કાળ ટકતો નથી.” “જી, આ સર્વ મુનિઓ આવ્યા. (વન્દના કરી યથાયોગ્ય આસને બેઠા પછી) આપશ્રી પાઠ પ્રકાશે.” શ્રાવકો સાથે -- પડિલેહણ-પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયાઓ થયા બાદ સર્વે મુનિઓ સ્વાધ્યાયમાં તલ્લીન હતાં. આર્ય અશ્વામિત્ર સાધુઓને આગમની ચોયણ-પડિયણ કરાવતાં હતાં. તે સમયે ત્યાંનું વાતાવરણ દિવ્ય દેખાતું હતું. સમય થયે પોરસી ભણાવી કેટલાએક ગનિદ્રા માટે તૈયારી કરતા હતા ને કેટલાએક મુનિઓ આર્ય અશ્વમિત્રની શુશ્રુષા કરતા હતા. એ સમયે કેટલાએક શ્રાવકો આવ્યા ને “મસ્થણ વંદામિ” કહીને બેઠા. “સાહેબ! અમે તરત આવવાના હતા, પરંતુ આ૫ મુનિઓને શિક્ષણ આપતા હતા એટલે રોકાઈ ગયા. દિવસે તે આપ સતત પ્રવૃત્તિમાં જ ગુંથાએલા હતા.” સારું, અત્યારે આવ્યા તે અત્યારે, તેમાં શું હરકત છે ? જેટલા પ્રમાદ અ૫ લેવાય તેટલે લાભ જ છે ને !” “સાચું, પરંતુ આપ વિહાર કરીને પધાર્યા છે. દિવસભર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy