SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હિં વાર આ પણ એ રેતે બનાવી તૃતીય નિવ અવ્યક્તવાદી: : ૫૯: આવતા પણ નથી, તે રહેવાની વાત જ શી કરવી ? વિનોદ કરવાના તેમને બીજા સ્થાને ક્યાં ઓછાં છે? - અ – કારણ સિવાય દે અહિં આવતા તો નથી, પણ જેમ આષાઢદેવ અહિંના વાતાવરણમાં દિવ્ય પ્રભાવથી રહેતા હતા, તેમે અન્ય દેવે કેમ ન રહેતા હોય ? તેમના વિનેદના અનેક પ્રકારમાં આ પ્રકાર પણ કેમ ન હોય ? માટે અહિં દેવ ન જ હોય એ માની શકાય નહિં. સ્થ૦–તમારા આ સર્વ કહેવાનો અર્થ એ થાય છે કે તમે તમારા જ્ઞાનથી કોઈપણ જાતને નિર્ણય કરી શકતા. નથી. તમે બધી બાબતમાં શંકા કરી એ રીતે અવ્યક્તવાદ ઉત્પન્ન કરે છે. આ આષાઢ દેવના જ્ઞાનને દષ્ટાન્ત બનાવી તમે જ્ઞાન માત્રને નિર્ણય કરવામાં અસમર્થ માને છે પણ તે અયથાર્થ છે. મુક–ખરેખર ! આપ કહો છો તેમ છે. અમારું મન્તવ્ય છે કે છઘસ્થના જ્ઞાનથી કંઈપણ નિર્ણય થઈ શકે નહિં. અત્યારસુધીની અમારી આ આચાર્યમાં આચાર્યની મતિ હતી પણ છેવટ તે મતિ મિથ્યા થઈ, તો બીજી બુદ્ધિઓ કે જ્ઞાને મિથ્યા કેમ ન હોય ? માટે અમારા જ્ઞાનમાં સર્વ પદાર્થો અવ્યક્ત જ રહે છે. સ્થ–તમારી એ માન્યતામાં કઈ પ્રમાણુ નથી તેથી તે સ્થિર થઈ શકે નહિં. | મુ–અમે અનુમાન પ્રમાણથી તે સ્થિર કરીએ છીએ. તે આ પ્રમાણે. “જે કોઈ જ્ઞાન છે, તે નિશ્ચય કરનારું નથી, જ્ઞાન હોવાથી. જે પ્રમાણે આષાઢાચાર્ય માટેનું જ્ઞાન.' સ્થળ-તમે જે અનુમાન કરો છો તે જ્ઞાન છે કે બીજું કાંઈ? જે જ્ઞાન છે તે તમારા મત પ્રમાણે તેથી પણ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy