SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય નિવ અવ્યક્તવાદી : : ૫૧ : ત્યાં મારા કાળધર્મની વાત જાણતા નથી. હું હમણાં-તરત જ મારા પૂર્વના શરીરમાં પ્રવેશ કરું ને મુનિઆને ચેગ વગેરે' પૂર્ણ કરાવું તે આ ભાવી સંકટ સર્વ દૂર થઇ જાય. ' એ પ્રમાણે વિચાર કરી તે શરીરમાં દેવે પ્રવેશ કર્યાં. ( ૩ ) મુનિઆના યાગ ને દેવી માયાનેા ઘટસ્ફોટ— આય આષાઢાચાર્ય વેરત્તિય કાળ ગ્રહણના સમય થયે એટલે મુનિઓને ઉપયોગ આપી ક્રિયા શરુ કરાવી, ને પૂર્વની માર્ક સ ચાલવા લાગ્યું. યાગમાં વિિિધવધાનનો ઉપયોગ ઘણા જ રાખવાને હોય છે. તેમાં ક્રિયાએમાં આવતાં સૂત્ર જો ફરીથી બાલાય–પુનરુચ્ચારણ થાય તેા તે ક્રિયા વ્ય થાય છે-ફરીથી કરવી પડે છે, જ્યાં ક્રિયા ચાલતી હાય ત્યાં સે। હાથ આજુબાજુમાં જન્મમરણ થાય અને માંસ, રક્ત, હાડ, ચામ, વગેરે નીકળે તે પણ ક્રિયા નિષ્ફળ થાય છે. ક્રિયા ચાલતી હેાય તે સમયે રુદનના, ગર્દભ આદિ અશુભ પ્રાણિઓના, ઘટી વગેરે યન્ત્રાના અવાજ સંભળાય તે પ તે ક્રિયાઓ અફળ ગણાય છે, એવા કેાઇ વિશ્નો ન હેાય ત્યારે જ ક્રિયાએ શુદ્ધ થાય છે. વસતિની શુદ્ધિ સાચવવા માટે કાળજી ખૂબ રાખવી પડે છે. દેવ આષાઢાચાર્યના પ્રભાવથી વિઘ્ના ને ઉપદ્રવે અલ્પ થતાં ને થતાં તે શીઘ્ર દૂર થતાં, કાળગ્રહણા એકદમ આવતા હતાં. ક્રિયાએ શુદ્ધ થતી હતી, મુનિએને નિવિદ્મ ક્રિયાઓ થવાનું કારણુ કાંઇ સમજાતુ' ન હતું', પર્ંતુ યાગ જલ્દી થતા હાવાથી એક જાતને! આહ્લાદ-ઉલ્લાસ વ્યાપી રહ્યો હતા. * * સર્વ મુનિનાં ચાગ પૂર્ણ થયાં. મુનિઓને યાગનિક્ષેપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy