________________
: ૩૨૬ :
નિકવવાદ : પ૩ એક દુઃખી ને બીજો સુખી થાય છે એ કર્મની જ બલિહારી છે.
૫૪ દુઃખ ઉપાધિથી થાય છે પણ સુખ ઉપાધિથી થતું નથી.
૫૫ કર્મના સમ્બન્ધથી આત્મા દુઃખી થાય છે પણ સુખી થતું નથી.
પ૬ કર્મ ન હોય તે જ આત્મા સુખી છે. ૫૭ વિના કારણે કાર્ય બનતું નથી. ૫૮ વિનાશ એ એક કાર્ય છે.
૫૯ પદાર્થ માત્રમાં ક્ષણે ક્ષણે જે પરિવર્તન થાય છે તેટલે અંશે તેને નાશ, જે રૂપે તે કાયમ રહે છે તે રૂપે તેને અવિનાશ અને નવીન રૂપે જે ઉત્પન્ન થાય છે તે રૂપે ઉત્પત્તિ માનવામાં કઈ પણ બાધા આવતી નથી.
૬. ફરી કર્મબન્ધ ન થાય અને રહેલ કર્મને સર્વથા ક્ષય તેને મેક્ષ કહેવામાં આવે છે.
૬૧ મેક્ષ એ સર્વને અભિલષિત છે.
૬૨ જ્યાં પિતાને કંઈપણ લાભ ન થતું હોય ત્યાં પ્રવૃત્તિ થતી નથી.
૬૩ એ કેણ મૂર્ખ હોય કે જે પોતાના વિનાશને નેતરી બીજાને દુઃખમુક્ત કરાવવા પ્રયત્ન સેવે.
૬૪ દેવદત્તે ખાધું હોય તેને સ્વાદ યજ્ઞદત્તને આવતું નથી.
૬૫ એકનો અનુભવ અન્યને પણ થતો હોય તો એકના સર્વજ્ઞ થવાથી વિશ્વમાત્રને સર્વાપણું થઈ જવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org