________________
: ૩રર :
નિતવવાદ: ૮ તને આત્મા ન મળે માટે આત્મા નથી એ તારું કહેવું યથાર્થ નથી.
૯ જગતમાં જન્મીને ઉદરપૂર્તિ તે પશુઓ પણ કરે છે, ૧૦ મનુષ્ય કરતા તિર્યએ વિષયસેવન વિશેષે કરી શકે છે. ૧૧ તિર્યકરોને શારીરિક નરેગીતા ને સમ્પત્તિ મનુષ્યોથી સારી હોય છે.
૧૨ માનવ જન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષયોમાં આસક્ત થવું અને પેટ ભરવું એ જ જે કર્તવ્ય હોય તો માનવજન્મ કરતાં પશુજન્મ વિશેષ ઈચ્છનીય છે.
૧૩ મનુષ્ય જન્મ પામવાનું કત વ્ય એ જ છે કે તે પામી તત્વને સમજવા, સમજીને તત્વમાગે આચરણ કરવું ને અને પરમતત્વ પ્રાપ્ત કરવું.
૧૪ જે વસ્તુનો જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તે જ તે વસ્તુ સમજાય છે. પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિં.
૧૫ સ્વર્ગ સ્વાભાવિક સુન્દર છે.
૧૬ તીર્થકરોના ચ્યવન-જન્મ-દીક્ષા–જ્ઞાન ને મેક્ષ વગેરે કલ્યાણક પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી આકર્ષાઈને, કેઈ તપસ્વી મુનિઓના તપઃપ્રભાવથી, ને કઈ ભાગ્યશાલી આમાના આરાધનથી પ્રસંગે પ્રસંગે દેવે અહિં આવે છે; પરંતુ પ્રયજન સિવાય અહિં આવતા નથી.
૧૭ નરકમાં દુર્ગધ એટલી છે કે જે તે દુર્ગધને એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org