________________
વિચારસૌરભ:
: ૩૨૧ : ૧૯ આગમ વાયેના અર્થ કરવામાં વાયશેષનું અનુસંધાન કર્યા સિવાય જે અર્થ કરવામાં આવે તે તદ્દન ઊંધો અર્થ થઈ જાય છે.
૨૦ રાગ વગેરે અત્યન્તર શત્રુને જિતે છે માટે જિન કહેવાય છે.
૨૧ પૂજાને ચગ્ય હોવાથી અહં કહેવાય છે.
૨૨ તીર્થને-ચતુર્વિધ સંઘને અથવા પ્રથમ ગણધરને કરતા હોવાથી અર્થાત્ સ્થાપના કરતા હોવાથી તીર્થકર કહેવાય છે.
આત્મવાદ–
૧ લેક લેકને અનુસરે છે.
૨ પિતાને સમજાયેલ સારા માર્ગને પોતાના સમ્બન્ધીઓ પણ અનુસરે એવી ભાવના ને પ્રયને સજજને સદા કરે છે. - ૩ તે દયામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તેથી તું અવશ્ય સ્વર્ગમાં જઈશ.
૪હું ધર્મ પર શ્રદ્ધાળુ બની અહિંસામય ધર્મની સેવા કરીશ. - ૫ તમે વાસ્તવિક તો કંઈપણ ધર્મકાર્યો કર્યા નથી એટલું જ નહિં પણ કેવળ ધર્મની નિન્દા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યું છે માટે તમે નિશ્ચયે નરકે જવાના છે. - ૬ ધર્મ કરવાથી પુણ્ય થાય છે ને તેથી આત્મા સ્વર્ગે જાય છે.
૭ અધર્મ કરવાથી પાપ બંધાય છે ને પાપને ભાગી જીવ નરકે પીડાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org