________________
: ૩૦૦ :
નિદ્ભવવાદ : અમારે મતે આત્માનું સ્વરૂપ આ પ્રમાણે છેअमूर्तश्चेतनो भोगी, नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म, आत्मा कापिलदर्शने ।।
કપિલ (સાંખ્ય) દર્શનમાં આત્મા અમૂર્ત, ચેતન, ભક્તા, નિત્ય, સર્વવ્યાપી, ક્રિયાવગરને, અકર્તા, ગુણશૂન્ય ને સૂક્ષમ છે.
વ્યવહારના સર્વતન્ત્રને ચલાવનાર પ્રકૃતિ છે. તેનું સ્વરૂપ આ છે-“પરવતમાં રાખ્યાવરથા પ્રતિ ” આ પ્રકૃતિ બંધાય છે. પુરુષ–આત્મા બંધાતો નથી. પુરુષ ને પ્રકૃતિને પાંગળા ને આંધળા જે સોગ છે. પ્રકૃતિના બંધ મેક્ષ માટે કહ્યું છે કે –
रङ्गस्य दर्शयित्वा, निवर्तते नर्तकी यथा नृत्यात् । पुरुषस्य तथात्मानं, प्रकाश्य विनिवर्तते प्रकृतिः॥ સભાજનોને નાચ બતાવીને જેમ નટી ચાલી જાય છે તેમ પ્રકૃતિ પણ પુરુષને પિતાને બતાવીને છૂટી થાય છે.
સ્યા –-આત્મા સગુણ-કર્તા ને નિત્યાનિત્ય છે. બધેક્ષ પણ આત્માને જ થાય છે.
અચેતન પદાર્થ કર્તા માની શકાય નહિ. કર્યા વગર વિશ્વનો
* જેમ પાંગળો ચાલી શકતા નથી અને આંધળે દેખી શકો નથી. પણ પાંગળો અને આંધળો બને ભેગા થાય અને આંધળો પાંગળાને ઉપાડી લે, પછી પાંગળો માર્ગ બતાવે તેમ આંધળો ચાલે ને ઇચ્છિત સ્થળે પહોંચે. તેમ પુરુષ પાંગળે (અકર્તા) છે પણ ચેતન છે અને પ્રકૃતિ આંધળી (ચૈતન્યશૂન્ય) છે પગ કર્તા છે. એટલે બનેના સહકારથી સર્વ વ્યવસ્થા ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org