________________
પ્રથમ નિદ્વવ જમાલિ :
:૧૧:
સ્થ સુ-અસત્ વસ્તુ ઉત્પન્ન થાય છે, એવી માન્યતામાં જો આપના દુરાગ્રહ છે, તે આપ ધીરે ધીરે અનેક દૂષણવાળા મિથ્યા વિચારામાં આગળ વધેા છે એમ અમને લાગે છે. સત્કાર્યવાદ યુક્તિસિદ્ધ છે. જે વસ્તુ વસ્તુસ્થિતિએ વિશ્વમાં વિદ્યમાન છે, તે જ ઉત્પન્ન થાય છે.
કદાચ આપ કહેા કે વિદ્યમાનને ઉત્પન્ન થવાપણું શું? વિદ્યમાન છે તે દેખાતું કેમ નથી ? પણુ આપે સમજવુ જોઇએ કે વસ્તુ માત્રની જુદી જુદી સ્થિતિએ હાય છે. કાય માત્રની અપ્રકટદશા અને પ્રકટદશા એમ એ પ્રકારની સ્થિતિ છે. તેમાં અપ્રકટ સ્થિતિ તેને કારણ કહેવામાં આવે છે. દરેક પદાર્થના કારણમાં તિાહિત ભાવે પ્રચ્છન્નપણે તે તે પદાર્થ વિધમાન હાય છે. ો ન હેાય તે તેમાંથી તે મને જ નહિ. ગુપ્ત છે માટે નથી દેખાતું, પણ નથી માટે નથી દેખાતુ. એમ નથી; માટે સત્કાર્ય વાદને જો આપ દૂષણ તરીકે ગણાવતા હા તે તે આપના ભ્રમ છે. સત્કાર્યવાદ સ્વીકાર્ય છે. જિન
૧
૧ સત્કાર્યાવાદની સિદ્ધિ નીચેની લીલેથી પૂરવાર થાય છે.
( ૧ ) જગતના સર્વાં વિજ્ઞાનશાસ્ત્રીઓ એકઠા થાય તે પણ ગધેડાને ધાડા બનાવી શકે નહિ, એ રીતે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે ત પણ અવિદ્યમાન ( અસત્) કાંવિદ્યમાન ( સત્) કાં થઈ શકે નહિ. જો ગધેડાને ધાડા અને છે એ વાત માનવામાં આવે તે જ અવિધમાન ( અસત્ ) કાર્યની ઉત્પત્તિ થાય છે એ માનવામાં આવે.
અસકા વાદિઓ જો એમ કહેતા હોય કે સત્ અને અસત્ એ ભે કાના ધર્મ છે. કાંની ઉત્પત્તિ પૂર્વે તેમાં અસત્ ધર્માં છે ને ઉત્પત્તિ બાદ સત્ છે તે તે પણ યુક્ત નથી; કારણ કે ધમ ધર્મી સિવાય રહી શકે નહિ. માટે કાર્યની ઉત્પત્તિ પૂર્વે જો અસત્ ધર્મ છે તે તેના આધારભૂત ધર્માં પણ વિદ્યમાન છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org