________________
આત્મવાદ
: ૨૫૭ :
ને
આહારક-તૈજસ-ભાષા-શ્વાસેાાસ-મન ને ક`. આ આઠે પ્રકારના પુદ્ગલામાં એક પછી એક વધારે સૂક્ષ્મ હાય છે. તેમાં પ્રથમના ચાર પ્રકારના ( ઔદારિક-વૈક્રિય-આહારક તૈજસ) પુદ્ગલામાં આઠે સ્પોk રહે છે, ને છેલ્લા ચાર પ્રકારના (શબ્દ-શ્વાસેારાસ-મન અને કર્મ) પુદ્ગલામાં પ્રથમના ચાર ( શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ ને રૂક્ષ ) સ્પર્શી જ રહે છે; છેલ્લા ચાર રહેતા નથી, તેથી તે પુદ્ગલા અગુરુલઘુ કહેવાય છે. ”
“ વજન ( ગુરુત્વ ) એ એક સ્પર્શ છે તે સહેજે સમજી શકાય તેમ છે. તેને જાણવા માટે સ્પર્શનેન્દ્રિય સિવાય અન્ય ફાઇ ઇંદ્રિય ઉપયોગી નથી. તે સામર્થ્ય ફક્ત સ્પર્શનમાં જ છે. હાથમાં લેતાં તરત જ ખખર પડે છે કે આ ભારે છે, આ હલકુ છે; માટે તે સ્પર્શે છે. સ્પર્શનેન્દ્રિયથી જ જે ગુણનું જ્ઞાન થાય તે સ્પર્શ. પુદ્ગલેા સિવાય બીજામાં સ્પર્શ નથી માટે વજન પણ અન્યમાં નથી; પુદ્ગલમાં જ છે. વજન (ગુરુત્વ ) જે પુદ્ગલેા આંખથી જોઇ શકાય છે ને સ્પર્શનથી જાણી શકાય છે તેવા પુદ્ગલામાં પ્રકટપણે રહે છે. પ્રકાશ અને વાયુમાં વજન હાવા છતાં પ્રકટ સ્પર્શ અને પ્રકટ રૂપ નહિ... હેવાને કારણે વ્યક્ત જણ્ણાતું નથી. ”
“ આત્મા અને પુદ્દગલ એ અને પરસ્પર અત્યન્ત વિરુદ્ધ
૪. આહારને પચાવવામાં હેતુભૂત તથા શીતલેશ્યા અને તેજોલેફ્સામાં વપરાતા જે પુદ્ગલે તે તેજસ, ૫. શબ્દ જે ઉપન્ન થાય છે તેમાં જે પુદ્ગલા વપરાય છે તે ભાષા. ૬. શ્વાસે શ્ર્વાસમાં કામમાં આવતા પુદ્ગલા તે શ્વાસેાશ્ર્વાસ. ૭. વિચાર કરવાની શક્તિ આપનારા પુગલે તે મન ૮. જેનાથા આત્માને સારા નરસા ફળ મળે છે તે જે સમયે સમયે સાંસારી આત્મા સાથે ખેડાય છે તે ક્રમ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org