________________
: ૨૫૦ :
નિતવવાદ:
વૃદ્ધાવસ્થાથી વિરહિત ને રોગ વગરના શરીરવાળા થાય છે. તેઓની આંખ કદી પણ મીચાતી નથી. મનમાં જે ઈરછા થાય તે તેઓ પૂર્ણ કરી શકે છે. તેમની પુષશા ને માળા કદી પણ કરમાતી નથી. ભૂમિથી તેઓ ચાર આંગળ ઊંચે જ રહે છે. દેવે મનુષ્ય લેકમાં ઓછા આવે છે તેમાં કારણ– 'संकंति दिव्यपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा ।
अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ।। चत्तारिपंचजोयण-सयाई गंधो य मणुअलोगस्स ।
उड़े वच्चइ जेणं, न हु देवा तेण आवंति ॥ १॥'
હે રાજન ! સુન્દર સ્વર્ગના દિવ્ય પ્રેમમાં આસક્ત, વિષએમાં લીન, પિતાના કાર્યોમાંથી જ નહિં પરવારેલા, કાંઇ ને કોઈ કાર્યવાળા, મનુષ્યને અધીન કાર્યવાળા, મનુષ્યને પરાધીન નહિં એવા સ્વતંત્ર દેવતાઓ અશુભ એવા આ મનુષ્ય લોકમાં આવતા નથી. વળી મનુષ્ય લેકમાં દુર્ગધ પુષ્કળ છે. ચાર પાંચસો જન સુધી ઊંચે તે દુર્ગ-૧ ઊડે છે તેથી દેવે આ મનુષ્ય લેકમાં આવતા નથી. તીર્થ કરોનાં ચ્યવન–જન્મ-દીક્ષા-જ્ઞાન ને મેક્ષ વગેરે પ્રસંગે તેમના અલૌકિક પુણ્યથી આકર્ષાઈને, કોઈ તપસ્વી મુનિઓના તપપ્રભાવથી, ને કઈ ભાગ્યશાલી આત્માના આરાધનથી પ્રસંગે પ્રસંગે દેવે અહિં આવે છે, પરંતુ પ્રયજન સિવાય અહિં આવતા નથી; માટે દેવસુખમાં આસક્ત થયેલ તારી માતા
૧. જો કે ગન્ધના પુદગલ નવ જનથી અધિક ઊંચે જઈ શકતા નથી, તે પણ નવ જન સુધી ગયેલા પુદ્ગલે બીજા પુદ્ગલેને વાસિત કરે છે ને તે પુગલે બીજાને એમ યાવત ઉત્કટ ગન્ધવાળા પુદ્ગલે પાંચસો જન સુધીના પુદ્ગલોને દુર્ગધમય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org