________________
નિજ્ઞવવાદ :
: ૧૯૨ :
ભીડતા પહેલાં આપણે આપણી તાકાત તે જોવી જોઇએ ને ! કયાં આપણે મુઠીભર માણસો ને કયાં તે ? તેની પાસે નવનવી જાતના શસ્રો છે. શુ જાણી જોઇને ત્યાં મરવા જવું? ” સૈનિકાએ સૂચવ્યુ.
,,
તે
“ તમારી આવી સત્ત્વહીન વાતા મને પસંદ નથી. સાંભળવા માગતા નથી. આપણે એઠાં છીએ, આપણી પાસે સાધન નથી, ખળ નથી વગેરે નિર્માલ્ય વાત છે. માધાભારે એક માણુસ હજારાને ભારે પડે છે માટે તૈયાર થઇ જાવ, આપણે બન્નેને જીતીશું. ચાલા કૂચ કરી. ” શિવભૂતિએ પડકાયું.
""
:
સૈનિકાએ વળી પૂછ્યુ કે “ તમે કહેા ા પણ તે બને કેવી રીતે ? વિચાર કરીને પગલુ ભરીએ તેા પાછુ ફરવુ' ન પડે, સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. એટલે એક સાથે બન્ને મથુરાને જીતવી એ અશકય છે. ”
“ તમારી વ્યવહારુ વાતે તમારી પાસે રહેવા દ્યો. મારું તેનું કામ નથી. જાવ તમે નાની મથુરા તરફ પ્રયાણ કરે. હું પાંડુમથુરા જઉં છું. ” શિવભૂતિએ સ્પષ્ટ સંભળાવી દીધું ને સૈન્ય આગળ વધ્યું.
*
*
*
પાંડુ મથુરા પહાડી પ્રદેશમાં વસી હતી. શિવભૂતિએ તે પ્રદેશને તપાસી લીધેા ને એક વિકટ સ્થળે પેાતાને અ જમાન્યા. ધીરે ધીરે લાગ જોઇને તે મથુરાની આસપાસના પ્રદેશને વશ કરતે ગયેા. લૂંટ કરી. ધાડ પાડી સબળ બનતે ચાલ્યા. આ કામ તે એવી રીતે કરતા કે મથુરામાં તેની જાણુ ગભીરપણે પહોંચતી નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org