________________
સતમ નિદ્ભવ ગણા માહિલ :
: ૧૬૯ : નવ પૂર્વેના વિચારો પણ અતિશય ગહન અને ગંભીર હતા. તે સમજવા ને સ્મરણ રાખવા એ સહેલું કાર્ય ન હતું. પરિસ્થિતિ પ્રમાણે ગોછા માહિલને ત્યાં આવી મુનિઓના અધ્યયનઅધ્યાપનમાં સહાયભૂત થવું જોઈએ તેને બદલે ઈર્ષ્યા-અભિમાનઅહંતા–મહત્વાકાંક્ષા અને મિથ્યા મોહને વશ બની તેઓ પિતાને જુદે અદે જમાવવા અને પટ્ટસ્થિત-આચાર્ય મહારાજે બતાવેલ સૂત્રોના અર્થોનું યેનકેન પ્રકારેણ ખંડન કરવા, તેમાં શંકા-કુશંકા-વિપરીત વિચારણાએ આગળ કરી શક્તિને વેડી રહ્યા હતા.
તે સમયે આઠમા કર્મ પ્રવાદ પૂર્વની વાચના ચાલતી હતી. ગોષ્ઠા માહિલ તેમાં હાજર ન રહેતા પણ પૂ. વિધ્ય મુનિ પાસેથી શું ચાલે છે તે સર્વ વિષને સાંભળતાં.
કમનું ટૂંકમાં સ્વરૂપ આ પ્રમાણે છે-કર્મ એ એક જાતિના પુદ્ગલે છે. પુદ્ગલાસ્તિકાય વ્યવસ્થિત સમજાય માટે તેના આડ વિભાગો કરવામાં આવ્યા છે, તેમાં કર્મ છેલલા વિભાગમાં આવે છે. દરેક વિભાગ વગંણાને નામે ઓળખાય છે. ગોરા-વિઘssઠ્ઠા-તે-માણs-yપાન-મન- I
( ઔદારિક-વૈકિય-આડારક-તૈજસ-ભાષા-અનુપ્રાણ-મન અને કર્મ) એ આઠ વર્ગણાઓ છે. તેમાં પૂર્વ પૂવ કરતાં ઉત્તર ઉત્તર વર્ગણાઓમાં પુગલો વધારે હોય છે ને સ્થલતા ઓછી હોય છે. સૂફમમાં સૂફમ કર્મવર્ગણા છે. તેને સ્વભાવ આત્માના ગુણને દબાવવાનો છે. તે આત્માના આઠ ગુણને દબાવે છે માટે તે પણ આઠ વિભાગમાં વહેંચાયેલ છે. ૧ જ્ઞાનાવરણીય, ૨ દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામ, ૭ ગોત્ર ને ૮ અંતરાય, એ તેનાં નામ છે. તે આડ કર્મના ઉત્તર ભેદે ૧૫૮ થાય છે. તે અનુક્રમે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org