________________
ચતુર્થ નિહ્વવ આર્ય અમિત્ર :
t
: ૮૯ :
મતિવિભ્રમ તમને થયેા હશે ? જલદી કહા તમે કાણ આ તરફ શા માટે જતા હૅતા ?”
અધિ
છે અને અત્યારે કારીએ ફરી પૂછ્યું.
“ અમે સાધુ છીએ, અને આવતી કાલે રાજગૃહમાં પ્રવેશ કરવાને હાવાથી અહીં નજીકમાં આવાસ કરવા માટે જતા હતા. ” મુનિઓએ જણાવ્યું.
,,
66
તમારા આચરણ અને વેષ ઉપરથી તમે શકદાર જણાએ છે. આ બધું શુ' બાંધ્યુ છે ? ને વારંવાર મુખ છુપાંવવા આ વજ્રના કટકાથી સુખ શા માટે ઢાંકેા છે ? તેથી લાગે છે કે તમે કેાઇ ચાર.કે ધાડપાડુ હશે। ! આ બધુ' કામળી નીચે બાંધેલ છે તે શું છે ? કોઈ સ્થળેથી લૂંટી લાગ્યા લાગેા છે ? માટે તમારી ઝડતી લેવી પડશે, ” અધિકારીએ કડકાઇથી કહ્યું.
“ અરે શ્રાવકરત્ન ! આમ ક્ષણમાં શું બદલાઇ ગયા ? હજી થોડા સમય ઉપર અમારી પાસે આવતા ને અભ્યાસ કરતા તે સવ શું ભૂલી ગયા ? શુ' આજે અમને પિછાનતા પણ નથી ? ઊલટું ચાર-ધાડપાડું ઠરાવેા છે ! જગતમાં ચાર-ધાડપાડુને પણ સુધારનારા અમે સાધુએ, પાંચ મહાવ્રત પાળનારા, ચારી કે ધાડ તા શું પણ તૃણુ જેવી ચીજ પણુ પૂછયા વગર ન લઇએ. તમે આમ શુ કહે છે ? ” અશ્વમિત્રે ખુલાસા કર્યાં.
“ જગતમાં વસ્તુ માત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થાય છે, તે મારું અને તમારું પરિવર્તન થાય તેમાં શુ નવાઈ ! અમુક સમય પૂર્વે તમારા જેવા કેાઇ પાસે મારા જેવા કાઈક શ્રાવક ધર્મના અભ્યાસ કર્યાં હશે ! પરંતુ અત્યારે તે હું અહીં ખડરક્ષક છું. તમે તે સમયે સાધુ હશે। પણ તમારા ક્ષણિકવાદ પ્રમાણે તે યારને ય નાશ થઇ ગયા. અત્યારે તે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org