________________
૬૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
આપવિલાસ પ્રકૃતિ દાખવી વિરમઇ જિમ જગિ નટુઈ નવી । પ્રકૃતિવિકારવિલય તે મુક્તિ, નિર્ગુણ ચેતન થાપિ યુક્તિ
૫૧ ||
પ્રકૃતિ આત્મવિલાસ ક૰ મદનાપ્રિપંચ દેખાડી વિરમઇ નિવર્તઇ, જિમ જગિ નવી નટુઈ નાટિક દેખાડી વિરમઇ । ઉક્ત ચ – ૨×ગસ્ય દયિત્વા નિર્વતતે નર્તકી યથા નૃત્યાત્। પુરુષસ્ય તથાત્માનં પ્રકાશ્ય વિનિવર્તતે પ્રકૃતિઃ ॥ પ્રકૃતિવિકારનો વિજય તેહ જ મુક્તિ । યુક્તિ તે ‘“ચિતિરસકમા’” ઇત્યાદિ સૂત્રાનુસારઇ નિરગુણ ચેતનનઇ થાપઇ છઇ || ૧૧ ||
નવી નર્તિકા સભા સમક્ષ પોતાનું નૃત્ય દેખાડી એમાંથી નિવર્તે છે – વિરમે છે એમ પ્રકૃતિ પોતાનો કામવિકારાદિ પ્રપંચ પુરુષને દેખાડી નિવર્તે છે. પ્રકૃતિના આ વિકારો ૫૨નો વિજય તે જ મુક્તિ. ચેતન પરિવર્તન પામતું નથી એ સૂત્ર અનુસાર યુક્તિપૂર્વક એ નિર્ગુણ હોવાનું સ્થાપિત કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org