SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ પંથી લૂટ્યા દેખી ગૂઢ કહઇ પંથ લૂટાણો મૂઢ। - પ્રકૃતિક્રિયા દેખી જીવનઈં અવિવેકી તિમ માનઇ મનેિં ॥ ૫૨ || પંથીલોકનઇ લૂટ્યા દેખીનઇ, ગૂઢ – રહસ્ય, મૂઢબુદ્ધિ એહવુ કહઈ છઇ, જે પંથ લૂટાણો । પંથ ક માર્ગ તે અચેતન છઇં તેહનું લૂટવું કિસ્યું હોઇ ? એ ઉપચારવચનનð અનુપચાર કરી માંનઇ તે મૂઢ કહિઇ, તિમ પ્રકૃતિની ક્રિયા દેખીનઇ અવિવેકી પુરુષ જીવનઇં ક્રિયા પોતાનઇં મનેિં માનઇં, “કૃત્યાદયો મનસ્યો[સ્થા] ધર્મા: ભેદાગ્રહાત્ પુરુષે ભાસન્ને’ પર હ પંથી – મુસાફરોને લૂંટાયા જોઈને રહસ્યભૂત એવો પ્રયોગ થાય છે કે પંથ લૂંટાયો. પંથ તો અચેતન છે તેને લૂંટવો કેમ બને ? આ ઉપચારવચન લાક્ષણિક પ્રયોગ છે, એને ઉપચાર વિનાનું શાબ્દિક અર્થનું વચન માની સાચેસાચ પંથ લૂંટાયો’ એમ મૂર્ખ જ કહે. આ જ રીતે પ્રકૃતિની ક્રિયા દેખીને અવિવેકી માણસ પુરુષજીવની એ ક્રિયા છે એમ પોતાના મનમાં માને છે. કહ્યું છે કે બુદ્ધિના અને પુરુષના ધર્મોનો ભેદ પકડાયો ન હોવાથી મન એટલે બુદ્ધિમાં રહેલા ક્રિયા વગેરે ધર્મો પુરુષમાં હોવાનું ભાસે છે.’” Jain Education International ૬૯ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy