________________
સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ
આતમસત્તા ઇમ સદ્દહો, નાસ્તિકવાટૅ મન મત હો ! નિત્ય આતમા હવઈ વરસવું, ખંડી બૌદ્ધતણું મત નવું . ૧૭
નાસ્તિકવાદી ગતઃ II હે લોક ! ઈમ – એ પ્રકાર આત્માની સત્તા સદ્દહો, પણિ નાસ્તિકવાદ પોતાના મનનઈં દહસ્યો માં. ચાકમત નિરાસ થયો. હવઈ “નિત્ય આતમા એહવું બીજું સ્થાનક વર્ણવું છું – ઋજુસૂત્રનામાંહિથી નીકલ્યા માટૐ નવું જે બૌદ્ધનું મત તે ખંડી કરીનઈં [ ૧૭ ||
આમ, આત્માની સત્તા ઉપર શ્રદ્ધા કરો. નાસ્તિકવાદથી મનને બાળશો નહીં. અનાત્મવાદી ચાર્વાકમતનું ખંડન કરી હવે ઋજુસૂત્રનયમાંથી નીકળેલા નવીન બૌદ્ધમતનું ખંડન કરી આત્માના નિત્યત્વની સ્થાપના કરું છું.
૧. “સત્તા' નથી ૩૦ ૨. અંતર્લ ચાર્વાક મત ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org