________________
૨૦
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
છે. કહ્યું છે કે “સમસ્ત પરલોકાર્થી)નું આચરણ, એમની પ્રવૃત્તિ નિષ્ફળ નથી હોતી, તેમજ એકમાત્ર દુઃખરૂપી ફળવાળી નથી હોતી. એ નજરે જોઈ શકાય એવા લાભારૂપી ફળ આપનારી પણ નથી હોતી, ને આવા જ્ઞાનીઓ કંઈ છેતરાયેલા નથી હોતા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org