________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
નિઃફ્સ નહી મહાજનયત્ન, કોડી કાજિ કુણ વેચઇ રત્ના કષ્ટ સહિ તે પધ]રમારથી, માનો મુનિજન પ૨મા૨થી || ૧૬ ||
૧૯
મહાજન જે પુણ્યાર્થÛ તપક્રિયા કરદેં છઇં તે નિફ્લુ નથી, નિઃલકાર્યઈં બુદ્ધિવંત પ્રવર્તાઈં નહીં! જો ઇમ કહસ્યો લોકરંજનનઇ અર્થઇં તે પ્રવર્તાઈં છઇં તો કોડીનઇં કાર્જિ રત્ન કૂંણ વેચઇ ? લોકરંજન તે કોડી છઇં, તેહનંઈ અર્થÛ મહાપ્રયાસસાધ્ય ક્રિયા તે રત્ન વેચવું છઇ, ફોકઇં દુઃખ ભોગવવું તો કોઇ વાંછઇ નહી, અનઈં સર્વ ભૂલઇ પણિ નહી । તે માટેિ મહાજનપ્રવૃત્તિ પુણ્ય પાપ તથા આત્મા એ સર્વ માનવું । ઉક્ત ચ –
વિલા વિશ્વવૃત્તિર્નો, ન દુઃખૈકલાપિ ચ । દૃષ્ટલાભફ્લા નાઽપિ વિપ્રલોડપિ નેદશઃ || ૧ || (ન્યાયકુસુમાલિ સ્ત. ૧ શ્લો. ૮) ઇતિ || ૧૬ |
મહાજનો જે તપક્રિયા કરે છે તે નિષ્ફળ નથી હોતી, પુણ્યને અર્થે હોય છે. કોઈ એમ કહે કે એ લોકરંજનને અર્થે હોય છે, તો એ વાત સાચી નથી કેમકે એ તો કોડી લઈને રત્ન વેચવા જેવું થયું. એવું કોણ કરે ? વળી, નિરર્થક દુઃખ ભોગવવાનું પણ કોઈ કરે નહીં. એનો કોઈ લાભ દેખાતો નથી ને મહાજનો ભૂલથી – ભ્રાંતિથી એ તપત્યાગની પ્રવૃત્તિ કરે છે એવું પણ નથી. આથી મુનિજનો ૫રમાર્થી છે – પુણ્યને અર્થે આમ કરે છે એમ જ માનવું યુક્ત છે. આ રીતે મહાજનોની પ્રવૃત્તિથી પુણ્ય, પાપ અને આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય
૧. અન્યત્ર ધરમારથી' મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org