________________
૧૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ માનીએ તો દંડ વગેરેને પણ ઘડા વગેરેનાં કારણ કેમ મનાય ? ત્યાં સ્વભાવને જ કારણ માનવો પડશે. પણ દંડાદિ વિના ઘડો બનતો નથી તેથી એનું કારણત્વ સ્પષ્ટ છે. તેમ જ કર્મનું પણ કારણત્વ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org