________________
૨૨
સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ
તેહ કહઇ ક્ષણસંતતિરૂપ જ્ઞાન આતમા અતિહિ અપા નિત્ય હોઈ તો વાધઈ નેહ, બંધન કર્યતણો નહિ કેહને ૧૮
તે બૌદ્ધ ઈમ કહઈ છૐ – અતિહિં અનૂપ – મનોહર ક્ષણસંતતિરૂપ જે જ્ઞાન તેહ જ આત્મા છઇં, તથા ચ તન્મતમ્ –
પ્રવૃત્તિવિજ્ઞાનોપાદાનમાલયવિજ્ઞાનમાત્મા” પ્રવૃત્તિવિજ્ઞાન જે નીલાધાકાર તે ઉપાદેય, તેહનો અહમાકાર ઉપાદાન તે આલયવિજ્ઞાનરૂપ આત્મા રૂપભેદઈં ઉપાદાન-ઉપાદેયભાવ છઇં, પણિ પરમાર્થઈ જ્ઞાનક્ષણ છઇં, એક નિત્ય આત્મા કોઈ છૐ નહી ! એક નિત્ય આત્મા માનઈં છાઁ તેહનઈં મોક્ષ વેગલો છઇં, જે માટૐ નિત્ય આત્મા માનિઈ તિવારછે આત્મા ઊપરિ સ્નેહ હોઇં, સ્નેહઈ સુખનો રાગ અનઇં દુઃખનો દ્વેષ થાઈ, તેહથી તેહના સાધનનો રાગ-દ્વેષ થાઈં ! ઇમ કરતાં રાગ-દ્વેષવાસનાધારા નિરંતર વધૐ તિવારઈ કર્મબંધનો અંત ન હોઇ, તે માટઇ ક્ષણિક જ આત્મા માનવો I ૧૮ II
બૌદ્ધો એમ કહે છે કે આત્મા તો ક્ષણોની પરંપરારૂપ મનોહર જ્ઞાન જ છે. પ્રવૃત્તિવિજ્ઞાન – લીલું પીળું એ જાતનું બાહ્ય જગતનું જ્ઞાન – તેનું ઉપાદાન આલયવિજ્ઞાન એટલે હુંપણું તે આત્મા છે. પરંતુ પરમાર્થથી – ખરેખર તો જુદાંજુદાં ક્ષણિક જ્ઞાનોની પરંપરા તે જ આત્મા છે. આત્મા એટલે તે-તે ક્ષણે થયેલ જ્ઞાન, તેથી નિત્ય એવો કોઈ આત્મા નથી. જેઓ નિત્ય આત્મામાં માને છે તેમને મોક્ષ વેગળો છે, કેમકે આત્માને નિત્ય માનવાથી તેના ઉપર સ્નેહ થાય, સ્નેહને કારણે આત્માના સુખ માટે રાગ અને એના દુઃખ માટે દ્વેષ થાય છે, આત્મસુખનાં સાધનો પ્રત્યે રાગ અને આત્મદુઃખનાં સાધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org