SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ १६ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ હવઈ પરલોકનું પ્રમાણ કહઈ છઈ – બાલકને સ્તનપાનપ્રવૃત્તિ પૂરવભવવાસના નિમિત્ત એ જાણો પરલોક-પ્રમાણ, કુણ જાણઈ અણદીઠું ઠામ ? |૧૪|| બાલકનઈં જે સ્તનપાનપ્રવૃત્તિ છઇં તે ઇષ્ટસાધનતાસ્મરણહેતુક છઇં, તે સ્મરણ અનુભવથી થાઈં ! તે એ ભવઈ નથી તો પરભવનો જ આવઈ, તજ્જનિત વાસનાઈ એ ભવઈં સ્મરણ થાઈ, એ પરલોકનું પ્રમાણ જાણો / અણદીઠું સ્થાનક કુણ જાણશું? ઇમ મરણત્રાસઈં પણિ પૂર્વભવનો મરણાનુભવ અનુભવિહૈ અણદીઠાથી ત્રાસ કિમ હોઈ ? જાતમાત્રદં તો મરણ દીઠું નથી, મરણથી ત્રાસ તો પામઈ છઈ, તેણઈ જાણિઇં જે પરલોક છઈ | ૧૪ . બાળક સ્તનપાનની પ્રવૃત્તિ કરે છે તે પોતાને જે ઈષ્ટ છે – ભૂખને સંતોષવી – તેનું એ સાધન છે એવા તેના સ્મરણને લીધે કરે છે. આ સ્મરણ પાછળ અનુભવ હોય છે અને એ અનુભવ આ ભવનો તો નથી, તો પરભવનો જ હોય. એ અનુભવથી જન્મેલી વાસનાથી આ ભવે એનું સ્મરણ થાય છે. આ જ પરલોક હોવાનું પ્રમાણ. વણદીઠું સ્થાનક કેવી રીતે જાણી શકાય ? કોઈ પ્રાણીએ મરણ જોયું નથી, છતાં મરણનો ત્રાસ કેમ અનુભવે છે? પૂર્વ ભવના મરણના અનુભવને કારણે. આથી નક્કી થાય છે કે પરલોક છે. ૧. બાલકનુ દૃષ્યતિ પરલોકનું પ્રમાણ કહિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy