SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ઉપઈ એહવા પાપી ભાખઈ આલ, બાંધઈ કર્મતણા બહુ જાલા આતમસા તેહનિ હવઇ, યુગતિ કરિ સદગુરુ દાખવઈ ૯ ચાવક એહવી જૂઠી યુક્તિ બોલઈ છઈ, સદ્દગુરુ તેહનઈ યુક્તિ કરી આત્મસત્તા દેખાડઈ છઈ | ૯ | ચાકમતી પાપીઓ આવી જૂઠી વાત કરે છે અને કર્મો બાંધે છે. સદ્ગુરુ હવે તેમને આત્માની સત્તા - આત્માનું અસ્તિત્વ યુક્તિપૂર્વક – તર્કપૂર્વક બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy