________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
નહિ પરલોક ન પુણ્ય ન પાપ, પામ્યું તે સુખ વિલસો આપી વૃકપદની પરિ ભય દાખવઇ, કપટી તપ-જપની
મતિ ચવાઈ || ૮ || એ ચાર્વાકનઈં મતઇ પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી ! તે ઈમ કહઈ છૐ – જે પામ્યું સુખ છઇ તે પોતઈં વિલસો, વર્તમાન સુખ મુકીનઈ અનાગત સુખની વાંછા કરવી તે ખોટી I સુખભોગમાં જે નરકાદિકનો ભય દેખાડઈ છઈ તે માતા જિમ બાલકનઈ હાઉ દેખાડઈ છઈ તિમ લોકનઈ ભોલવીનઈ કપટી પોતઈ ભોગથી ચૂકા બીજાનઈ ચૂકાવઈ છઈ અનઈ તાજા કરાવ્યાની બુદ્ધિ કરઈ છૐ || ૮ ||
ચાવકને મતે પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી કેમકે શરીર નાશ પામતાં જીવ રહેતો નથી, કોઈ ફળ ભોગવનાર રહેતું જ નથી. માટે ફળભોગ આપનાર પરલોકની વાત ખોટી છે. આમ હોઈને જે સુખ મળ્યું તે પોતે ભોગવી લેવું. કોઈએ પોતાનાં આંગળાં ને હથેળીથી વરુનાં પગનાં નિશાન કર્યા તેનાથી વરુનો ભય ફેલાયો તેમ કપટી લોકો પરલોકનો – નરકાદિકનો ભય બતાવે છે અને તપજપ કરવા સમજાવે છે. પોતે ભોગ ભોગવી શકતા નથી એટલે બીજાને પણ ભોગવવા દેતા નથી.
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org