SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ ચોપાઈ સમકિતથાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિઅવિનીતા તેહના ભાવ સવે જૂજૂઆ, જિહાં જોઇજઈ તિહાં ઊંડા કૂઆ જા એ ટૂ થાનકથી જે વિપરીત બોલ તે મિથ્યાત્વના છ થાનક ! ઉક્ત ૨ સમ્મતો – ક્ષત્યિ[૧], ણ સિચ્ચા૨, ણ કુણઈ[૩], કર્યા ણ વેએઈ], . હત્યિ સિવારં[૫] ! ણWિ ય મોકઓવાઓ[૬], છ મિચ્છસ્સ ઠાણાઇ // (કા. ૩ ગાથા ૫૮) એ થાનકે વર્તતો મિથ્યાવાદી હોઈ, તે ગાઢ મિથ્યાત્વપરિણામઈં ઘણું અવિનીત હોઇ, તે મિથ્યાત્વીનાં વચન માહોમાહિ કોઈ નાં મિલઈ – આપ-આપ હઠઇં જોઈઈ તો તે સર્વ ઉંડા કૂઆ સરખા છ0 // ૪ | સમકિતનાં આ છ સ્થાનકથી વિપરીત તે મિથ્યાત્વનાં છે સ્થાનક છે. “સંમતિસૂત્રમાં કહ્યું છે કે “(૧) જીવ નથી, (૨) જીવ નિત્ય નથી, (૩) જીવ કર્તા નથી, ) જીવ કરેલા પાપ પુણ્ય)નો ભોક્તા નથી, (૫) જીવનો મોક્ષ નથી અને (૬) મોક્ષના ઉપાય નથી – આ છ મિથ્યાત્વનાં સ્થાનક છે.” આ સ્થાનકોમાં વર્તે છે તે મિથ્યાવાદી છે. ગાઢ મિથ્યાત્વને પરિણામે તે અવિનીત છે. એ મિથ્યાત્વીઓનાં વચન અંદરોઅંદર મળતાં આવતાં નથી, પોતપોતાના આગ્રહને કારણે, જોઈએ તો, તે સર્વ ઊંડા કૂવા સરખા અંધકારમય છે. ૧. અથ ચોપાઈ ઢાલ પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy