________________
સભ્યત્વ સ્થાન ચઉપઈ
ગાથા અસ્થિ જિઓ (૧) તહ ણિચ્ચો (૨) કત્તા (૩) ભુરા (જી
સપુણપાવાણા અસ્થિ પુર્વ નિવાણ (૫) તસ્સોવાઓ (૬) અ છ ઠ્ઠાણા | ૩ |
(સમ્મતી કા. ૩ ગાથા ૫૫) જીવ છઈ (૧) તે જીવ નિત્ય છૐ (૨) ! તે જીવ સ્વપુણ્યપાપનો કર્યા છ૪ (૩) તે જીવ આપ-આપણા પુણ્યપાપનો ભોક્તા છ0 (1) “અસ્થિ છઇ, ધ્રુવમ” નિશ્ચયઇં, નિર્વાણ” મોક્ષ (૫) . તે મોક્ષનો ઉપાય પણિ નિશ્ચયઈં છૐ – તેહમાં સંદેહ નથી (૬) એ છ થાનક સમતિનાં જાણવાં || ૩ ||
- (૧) જીવ છે, (ર) તે નિત્ય છે, (૩) તે પોતાનાં પુણ્યપાપનો કર્યા છે, તો તે પોતાનાં પુણ્યપાપનો ભોક્તા છે, (૫) નક્કી એમાંથી મોક્ષ છે અને (૬) નક્કી મોક્ષનો ઉપાય પણ છે – આ સમકિતનાં છ સ્થાનક (વિષય) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org