SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ શુદ્ધ સમ્યકત્વ પામે. તત્ત્વપરીક્ષાથી નીપજતું સંશયરહિત નિશ્ચયાત્મક જ્ઞાન તે જ સમ્યકત્વ છે. “સંમતિમાં કહ્યું છે કે “આમ જિનદેવે નિરૂપિત કરેલા ભાવમાં – પદાર્થમાં ભાવપૂર્વક શ્રદ્ધા રાખનાર પુરુષના આભિનિબોધ એટલે કે મતિજ્ઞાન માટે દર્શન એટલે કે સમ્યત્વ શબ્દ સમુચિત છે.” આ છ સ્થાનો વિશેના તે-તે પ્રકારના જ્ઞાનથી જીવ સમ્યકત્વવંત ભગવંત (આધ્યાત્મિક સંપત્તિવાળો) થાય છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના આ સમ્યક્ત્વના અંશથી કેવલી છે કેમકે તેને નય અને પ્રમાણ વડે માર્ગ સાચો દેખાયો છે. મિથ્યાષ્ટિ જીવ એક-એક અંશને તત્ત્વ – સત્ય ગણીને ચાલે છે, બીજા અંશોનો દ્વેષ કરે છે તેથી મિથ્યાદૃષ્ટિમાં કોઈ રાચશો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy