SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષટ્રસ્થાન ચઉપઈ | ઢોલ !! મિથ્યામતનાં એ ષટથાનક જે ત્યજઈ ગુણવંતા જી, સુધું સમકિત તેહ જ પામઇ, ઇમ ભાખ ભગવંતા જી નયપ્રમાણથી તેહનઈ સૂઝઈ સઘલો મારગ સાચો જી, લહૈ અંશ જિમ મિથ્યાષ્ટિ તેહમાંહિ કોઇ મત રાચો જી | ૧ ૧૬ || મિથ્યામતિનાં એ ૬ સ્થાન – નાસ્તિકવાદ (૧) અનિત્યવાદ (૨) અકર્તવાદ (૩) અભોક્તવાદ (૪) મોક્ષાભાવવાદ (૫) અનુપાયવાદ (૬) જેહ ગુણવંત ત્યજઇ તે સૂવું સમકિત પામઈ / તત્ત્વપરીક્ષાજન્ય અપાયરૂપ જ્ઞાન તેહ જ સમકિત છૐ . ઉક્ત ચ સંમતી – [એવું જિણપન્નત્ત] સહમાણસ્મ ભાવઓ ભાવે ! પુરિસ્સાભિણિબોહે દંસણસદ્દો હવઈ જુનો || (સમ્મતૌ, ગા. કા. ૨૩૨) ષસ્થાનવિષય તત્ત...કારક જ્ઞાન) સમ્યક્ત્વવંત ભગવંત થાઇ | સમ્યગ્દષ્ટી અંશથી કેવલી છાઁ તેહનઈ ન પ્રમાણઇં કરી સઘલો મારગ સાચો સૂઝઈ | મિથ્યાદૃષ્ટી તે એક-એક અંશનઈ તત્ત્વ કરીનઈં ગ્રહઈ, બીજાણ્યે દ્વેષ કરઈ તેમાંહિ કોઈ રાચસ્યો માં || ૧૧૬ || ' મિ મિથ્યામતિનાં છ સ્થાનક અહીં વર્ણવ્યાં – (૧) નાસ્તિકવાદ, (૨) અનિત્યવાદ, (૩) અકર્તવાદ, જી અભોજ્વાદ, (૫) મોક્ષાભાવવાદ અને (૬) અનુપાયવાદ. આ છ સ્થાનકને જે તજે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy