________________
ITY),
વિધિ સહિત
દેશ મનના, દેશ વચનના, મારે કાયાના એવ' અત્રીશ ટાપમાંહે જે કાઈ ઢાષ લાગ્યા હોય, તે સચિવ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ’
ત્યારબાદ પુસ્તકની સ્થાપના સામે ઉત્થાન મુદ્રા એટલે કે સળેા હાથ રાખી એક નવકાર મેાલવે.
નમા અરિહંતાણું', નમા સિદ્ધાણું, નમા આયરિયાણં, નમા ઉવજ્ઝાયાણુ, નમા લાએ સવ્વસાહૂણ, અમે પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણા, મંગલાણ' ચ સન્વેસિં, પઢમ હુવઈ મગલ.
અહીંઆ પ્રારભમાં લીધેલું સામાયિક નામનુ આવશ્યક ’ પૂરું થયું. હવે પુસ્તકાદિકની કરેલી સ્થાપના ઉડ્ડાવી લેવાની.
ગૃહસ્થ હવે પેાતાનાં વ્રત વખતનાં વસ્ત્રોને બદલી શકે છે. શ્રી સચ્છરી પ્રતિક્રમણની સરળ-સળંગ વિધિ સપૂર્ણ
जनं जयति शासनम् ।
વિ. સં. ૨૦૨૯ વાલકેશ્વર, મુંબઈ.
નાના
Jain Education International
Li
6
લે
મુનિ યશોવિજય.
For Private & Personal Use Only
PREPAREPARS
www.jainelibrary.org