SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ -સંવચ્છરી પ્રતિક્રમણ થવી EVBDછે જ લg) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! સામાયિક પાયુ, ૨૫ તહત્તિ. પછી જમણો હાથ ઉંધા ચરવાલા કે કટાસણા ઉપર સ્થાપીને નવકાર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમે આયરિયાણં, નમે ઉવન્ઝાયાણું, નમે લેએ સવ્વસાહૂણ, એસે પંચનમુક્કારે, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલં, સામાઇય વયજુરો સામાઈય વય–જુત્તો, જાવ મણે હેઈ નિયમ–સંજુરો; છિન્નઈ અસુહ કમૅ, સામાઈ જત્તિઆ વાર. ૧ સામામિ ઉકઅ, સમણે ઇવ સાવ હવાઈ જહા; એએણે કારણે, બહુસો સામા કુન્ના, ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયુ, વિધિ કરતાં જે કે અવિધિ હેઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૨૫. બીજી વાર પારવાની રજા માગી ત્યારે ગુરુદેવને નકકી લાગ્યું કે ફરી સામાયિક કરવાની અનુકૂળતા નથી, ઘરે જ જવા ઈચ્છે છે, એટલે પછી ગુરુ દેવ “ આયારે ન મત્ત બેલે, અર્થાત્ આ સામાયિકના આચારને તું છેડતો નહિં એમ જણાવે. ત્યારે શ્રાવક ‘તહત્તિ બોલે અર્થાત આપના આદેશને માન આપીશ, અર્થાત ફરી પાછું કરીશ એમ જણાવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy