________________
-
--
સંવછરી પ્રતિક્રમણ . ડી વાર - આજે સમય એવો પ્રવર્તી રહ્યો છે કે લેકની અનેક કારણોસર ધર્મક્રિયાઓ પ્રત્યેની શ્રદ્ધા, રૂચિ નબળી પડી છે. વળી ઉપાશ્રયમાં આવનારા, રોજ વ્યાખ્યાન સાંભળનારા વર્ગની પણ તે તરફથી ઉપેક્ષા વધી છે. આજે મોટે ભાગે સંસારિક ગડમથલમાં ગળાબૂડ ડુબી ગયો છે. આ સંજોગોમાં સૂત્રો શીખવાને ભાવ કયાંથી જાગે? ભાવ જાગે તો સમય ક્યાંથી કાઢે, અરે! મૂલ શીખવાનું ન બને તે પણ સૂત્રોને અર્થ લક્ષ પૂર્વક વંચાય તો ય તેની શ્રદ્ધા રૂચિમાં વધારે થાય, પ્રવૃત્તિ તરફ પગલાં માંડવાનું મન થાય. સમજણપૂર્વક ક્રિયા થાય તો એથી એને આનંદ અનેરે આવે. ક્રિયાના શ્રેષ્ઠ લાભ મેળવી શકે, એથી આધ્યાત્મિક ચેતના વધુ ને વધુ સતેજ થતી જાય. હવે એ તો બને ત્યારે ખરું! પણ અમોએ અહીંઆ અમુક સૂત્રેાને જે ટૂંક પરિચય સૂત્રની આગળ આપે છે તે સહુએ અગાઉથી વાંચી લે જ જોઈએ અને પછી જ પ્રતિક્રમણ કરવું.
ચિત્રો જે આપ્યાં છે તે સમજાય તેવાં છે. વાંદણના ચિત્રો અને મુહપત્તીના પચાસ બાલનાં ચિત્રો બહુ ઉપયોગી થાય તેવાં છે. તે સિવાય બીજા કેટલાંક ઉપગી ચિત્રો છે જે પહેલ વહેલાં જ પ્રકાશિત થાય છે.
શ્રા. સુદિ અષ્ટમી વિ. સં. ૨૦૨૦ ગોડીજી જૈન ઉપાશ્રય,
મુંબઈ.
–મુનિયવિજય
k
: ને
ક
'''' .K, :
- ''
'' , ' .
ડ
',
:
' '
,
ન
બંને
ને
-
-
-
-
-
?'
-
-
-
'
-
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org