SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિકમણ કરું પpte૫) નમુકાર, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ', પછી “નમો અરિહંતાણું” કહી વડીલે કાઉસગ્ગ પારી નીચે મુજબ નહતુ કહી નીચે જણાવેલી થોય કહેવી નમેહત્વ નમોહતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુજ્ય:. ૧ભવનદેવતાની થાય જ્ઞાનાદિગુણયુતાનાં, નિત્ય સ્વાધ્યાયસંયમતાનામ; વિદધાતુ ૧ભુવનદેવી, શિવ સદા સર્વસાધૂનામ ૧ સહુએ કાઉસગ પારી લે. ખિત્તદેવયાએ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણું, છીએણું, જભાઇએણું, ઉડએણું, વાય-નિસણ, ભમલીએ, પિત્તમુછાએ. ૧. સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિં, સુહમેહિ દિસિંચાલેહિં. ૨, એવભાઈએહિ આગારેહિ, અભથ્થો, અવિરહિએ, હુજ મે કાઉસ્સગે. ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાય ઠાણેણં, મોણેણું, ઝાણેણં, અપાયું વોસિરામિ. પ. ૧. પરંપરાથી ભુવન” પાઠ ચાલ્યો આવે છે. એટલે મેં પણ બંને સ્થળે એ જ પાઠ રાખે છે, બાકી અર્થસંગતિની દૃષ્ટિએ ભવન” પાઠ સુગ્ય લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy