________________
dhav$}}BDjD9yBE• વિધિ સહિત)
ઇકો વિ નમુક્કારે, જિવરવસહસ્સ વદ્ધમાણુસ્સ; સંસારસાગરાએ, તારેઈનરે વ નારિ વા. ૩ ઉજિતસેલસિહરે દિકખા, નાણુ નિસીહિઆ જરૂ; તે ધમ્મચકવદિ, અરિનેજિં નમામિ. ૪ ચત્તારિ અ૬ દસ દાય, વંદિયા જિણવર ચઉલ્લી; પરમનિટ્રિઅ, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫
સૂચના: –અહીંઆ જે ભવન કહેતાં મુકામમાં સાધુ રહેતા હોય તે મુકામની અધિષ્ઠાયિકા દેવી તથા એ મુકામ જે ક્ષેત્રમાં હોય તે ક્ષેત્રના દેવતા–દેવી આ બંનેની સહાય માટે બે કાઉસ્સગ્ગ કરવાના છે. ચરવળાવાળાએ બને ત્યાં સુધી ઊભા થઈને કરવા. અહીંઆ થેય વડીલને જ બોલવાની છે. બીજાઓએ સાંભળવાની છે. ઉપરનું સૂત્ર બેલ્યા બાદ તુરત જ–
ભુવણદેવયાએ કરેમિ કાઉસગ્ગ,
અસત્ય અશ્વત્થ ઊસિએણું, નીસિએણું, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉડ્ડએણું વાયનિસગેણં, ભમેલીએ, પિત્તમુછાએ, ૧. સુહમેહિ અંગસંચાલેહિં, સુહમેહિં ખેલસંચાલેહિ, સુહમેહિં દિસિંચાલેહિ. ૨. એવાઈઅહિં આગાહિં અભ અવિરહિએ હુજ મે કાઉસ્સો, ૩. જાવ અરિહંતાણુ ભગવંતાણું નમુક્કારેણું ન પારેમિ, ૪. તાવ કાર્ય ઠાણેણું માણેણું ઝાણેણં અપાણે વોસિરામિ ૫.
એક નવકારને કાઉસ્સગ્ગ નીચે મુજબ કર.
નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમો આયરિયાણુ, ન ઉવક્ઝાયાણ, નમે એ સવ્વસાહૂણં, એ પંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org