________________
‘સંવછરી પ્રતિકમણ ની વાવ)
એક લોગસ્સને “ચંદેસુ નિમલયરા” સુધી નીચે મુજબ કાઉસગ્ગ કરો. ન આવડે તે ચાર નવકાર કાઉસ્સગ્ન કરે.
લોગસ્સ લેગસ્સ ઉmઅગરે, ઘમ્મતિથૈયરે જિસે; અરિહંતે કિન્નઈલ્સ, ચઉવીસંપિ કેવલી. ૧ ઉસભામજિઆંચ વદે, સંભવમભિકુંદણું ચસુમ ચ; પઉંમમ્પણું સુપાસ, જિણું ચ ચંદમ્પતું વદે, ૨ સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજજસ વાસુપુજ ચ; વિમલમણુત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. ૩ કુંથું અર ચ મહ્નિ, વંદે મુણિ સુવ્વયં નમિજિર્ણ ચ; વંદામિ રિનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪ એવં એ અભિથુઆ, વિહુયરયમલા પીણુજરમરણ; ચઉવીસંપિ જિણવર, તિસ્થયરા મે પસીયંતુ, ૫ કિત્તિયવદિયમહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા; આરુષ્ણહિલાભં, સમાણિવરમુત્તમં દિતુ૬ ચંદેસુ નિમ્મલયા.
પછી “નમો અરિહંતાણું” કહી કાઉસગ્ગ પાર્યા બાદ નીચેનું સૂત્ર બોલવું.
સિદ્ધાણું બુઠ્ઠાણું સિદ્ધાણું બુદ્વાણું, પારગમાણુ પરંપરગયાણું;
અગમુવયાણું, નમે સયા સવ્વસિદ્ધાણં ૧ જે દેવાવિ દે, જ દેવા પંજલી નમંતિ; ત દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org