________________
ઉE BOADDEA વિધિ સહિત)
એક નવકારને કાઉસ્સગ્ગ નીચે મુજબ કરવો.
નમો અરિહંતાણં નમાસિદ્ધાણં નમે આયરિયાણં, નામે ઉવઝાયાણં, નમે લોએ સવ્વસાહૂણં, એ પંચનમુક્કારો, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સસિં, પઢમં હવઈ મંગલં,
પછી વડીલે “નમે અરિહંતાણું કહી કાઉસ્સગ પારીને નીચે મુજબ નમેડીંત કહી થાય કહેવી.
નમેડીંa મહંતસિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુન્ય:
ક્ષેત્રદેવતાની થાય યસ્યા: ક્ષેત્રે સમાચિત્ય, સાભિ: સાધ્યતે ક્યિા; સા ક્ષેત્રદેવતા નિયં, ભૂયાને: સુખદાયિની. ૧
પછી ભણાવનાર કે વડીલ બે હાથ જોડી મસ્તક નમાવી ઊભા ઊભા “નવકાર” બોલે. સહુ સાંભળે કે સહુ મનમાં બેલે.
નવકાર નમે અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણું, નમો ઉવઝાયાણ, નમો લેએ સવ્વસાહૂણં, એ પંચનમુક્કારે, સવ્વપાવપણાસણ, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
છઠું આવશ્યક છઠ્ઠા પચ્ચક્ખાણ આવશ્યકની મુહપત્તી ઉભડક બેસી બે હાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org