________________
BESIDDDDE :વિધિ સહિત પાંચ-સાત ઊભા રહ્યા નહિ, વૃત્તિક્ષેપ તે દ્રવ્યભણી , સવ વસ્તુને સંક્ષેપ કીધો નહીં, રસત્યાગત્ર તે વિગયત્યાગ ન કીધો, કાયલેશ ચાદિક કષ્ટ સહન કર્યા નહીં, સંલીનતા-અંગપાંગ સંકેચી શખ્યાં નહીં, પરચખાણ ભાંગ્યાં, પાટલે ડગમગતે ફેડે નહીં, ગંઠસી, પિરિસી, સાઢપિરિસી, પુરિમ, એકાસણું, બેસણું, નીતિ, આંબિલ પ્રમુખ પરચકખાણ પારવું વિચાર્યું, બેસતાં નવકાર ન ભ, ઉઠતાં પચ્ચખાણ કરવું વિસારું, ગંઠસીઉં ભાંગ્યું, નીવિ, આંબિલ; ઉપવાસાદિક તપ કરી કાચુ પાણી પીધું, વમન હુએ,
બાહ્ય તપ વિષઈઓ અને જે કંઇ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૭.
અત્યંતર તપ–પાયછિત્ત વિણુઓ૦, મનશુદ્ધ ગુરુ કહે આલેયણ લીધી નહી; ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત ત૫ લેખાશુદ્ધ પહુંચાડ નહીં; દેવ, ગુરુ, સંપ, સાહષ્મી પ્રત્યે વિનય સાચ નહીં; બાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું; વાચના, પૃચ્છના, પરાવતના, અનુપ્રેક્ષા, ધમકથા લક્ષણ પંચવિધ સ્વાધ્યાય ન કીધો; ધમ ધ્યાન, શુફલધ્યાન ન ધ્યાયાં; આતદયાન, રૌદ્રધ્યાન દયાયાં, કમક્ષય નિમિત્તે લોગસ્સ દશ–વીશને કાઉસ્સગ્ન ન કીધો.
અત્યંતર તપ વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ–આદર જાણતાં અજાણતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org