________________
સંવછરી પ્રતિક્રમણ STEESAINT ભક્તિ ન સાચવી; છતી શક્તિએ સાહમિરછલ્લ ન કીધું, અનેરા ધર્મક્ષેત્ર સીદાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા નહી, દીન-ક્ષીણ પ્રત્યે અનુકંપાદાને ન દીધું.
બારમે અતિથિસંવિભાગ વ્રત વિષઈએ અને જે કે અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષમ–બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૫,
[સલેખણના અતિચાર] સંખણાતણા પાંચ અતિચાર, ઈહિલાએ પરાએ, ઇહલાગાસંસ પગે, પરલગાસંસ પગે, છવિ સંસપગે, મચણાસંસપગે,કામભેગાસસપ્પગે, ઇલેકે ધર્મના પ્રભાવ લગે રાજદ્ધિ સુખ, સૌભાગ્ય, પરિવાર વાંછયાં, પરલેકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તીતણી પદવી વાંછી, સુખ આવે જીવિતવ્ય વાંચ્યું, દુ:ખ આવે મરણ વાંછયું, કામભેગણી વાંછા કીધી,
સંખણા વ્રત વિષઇએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૬,
[તપાચારના અતિચાર ] તપાચાર બાર ભેદ, છ બાહ્ય, છ અત્યંતર, અણુસણમૂરિયા૦ અણસણભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધે નહીં, ઊદરી વ્રત તે કેળીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org