________________
GR @BAPWDEABEL - વિધિ સહિત રએ, અપડિલેહિય દુપડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ, પિસહ લીધે સંથારાતણી ભૂમિ ન પુંજી. બાહિરલાં લહુડાં વડાં સ્થડિલ દિવસે શોધ્યાં નહીં, પડિલેહ્યાં નહીં; માતરું અણjર્યું હલાવ્યું, અણપુછ છવાકુલ ભૂમિકાએ પરઠવ્યું, પરઠવતાં “અણુજાણહ જસુગ્રહ ન કહ્યો. પરઠવ્યાં પુઠે વાર ત્રણ “સિરે વોસિરે ન કહ્યો, પિસહશાલામાંહિ પેસતાં “નિશીહિ' નિસરતાં “આવસ્યહિ વાર ત્રણ ભણું નહીં, પુઢવી, અપ, તેઉ, વાઉ, વનસ્પતિ, રાસકાયતણ સંઘ, પરિતાપ, ઉપદ્રવ હુવા, સંથારા પરિસીતણે વિધિ ભણવે વિચાર્યો, પિરિસીમાંહે ઉંધ્યા,અવિધિએ સંથારે પાથર્યો, પાણાદિકણ ચિંતા કીધી, કાળવેળાએ દેવ ન વાંઘા, પડિકમણું ન કીધું, પોસહ અસુરે લીધે, સવેરે પાર્યો, પવતિથિએ પોસહ કીધે નહી.
અગ્યારમે પૌષધપવાસ વ્રત વિષઈએ અને જે કંઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાર જાણતાં અજાણતાં હુએ હેય તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ૧૪.
[બારમા વ્રતના અતિચાર] બારમે અતિથિસંવિભાગ પાંચ અતિચાર, સચ્ચિત્તે નિખિણે, સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાભા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતુ ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું, વહેરવા વેળા ટળી રહ્યા, અસુર કરી મહાત્મા તેડ્યા, મત્સર ધરી દાન દીધું, ગુણવંત આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org