SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ -- સંવચ્છરી પ્રતિક્રમણ ફાઈEEDBછી Upલ 9) દીવતણી ઉmહી હુઈ, કણ, કપાસીયા, માટી, મીઠું, ખડી, ઘાવડી, અરણે, પાષાણ પ્રમુખ ચાંપ્યા, પાણી, નીલ ફલ, સેવાલ, હરિયકાય,બીયકાય ઇત્યાદિક આભડ્યાં, સી-તિયચતણું નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ, મુહપત્તિઓ ઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિસાય, - નવમે સામાયિક વ્રત વિષઈએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ–બાદર જાણતા અજાણતાં હુઆ હેય તે વિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ૧૨, [દસમા ગતના અતિચાર] દસમે દશાવકાશિક તે પાંચ અતિચાર, આણવણે પિસવણે, આણવણુપ્પાઓગે, સિવણુપ્પગે, સદ્દાણવાઈ, રૂવાણવાઈ, બહિયાપુગ્ગલપ, નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું, આપણું કહે થકી બાહેર કાંઈ મોકલ્યું, અથવા રૂપ દેખાડી, કાંકરે નાખી, સાદ કરી, આપણુપણું છતું જણાવ્યું, - દશમે દેશાવકાશિકત્રત વિષઇએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂબાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૧૩. [ અગિયારમા વ્રતના અતિચાર ] અગ્યારમે પૌષધોપવાસવતે પાંચ અતિચાર, સંથારચારવિહિ૦, અપડિલેહિય, દુપડિલેહિય, સિજજા-સંથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy