________________
)WINDBPLUES • વિધિ સહિત દયાયાં, ખાંડા, કટાર, કેશ, કુહાડા, રથ, ઊખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહ, દાંતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપપદેશ દીધે, અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણા નિયમ ભાંગ્યા, મુખરપણાલગે અરબદ્ધ વાકય બલ્ય, પ્રમાદાચરણ સેવ્યાં, અંઘોળે, નાહણે, દાતણે, પગ ધોયણે, ખેલ, પાણી, તેલ છાંટયાં, ઝીણે ઝીલ્યા, જુવટે રમ્યા, હિંચોળે હિંગ્યા, નાટક-પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કશ વચન બોલ્યાં, આકાશ કીધા, અબોલા લીધા, કરકડા મોડ્યા, મચ્છર ઘર્યો, સંભેડા લગાડ્યા. શાપ દીધા ભેંસા, સાંઢ, હુડ, કૂકડા, ધાનાદિક ઝુઝાર્યા, સુઝતાં જોયા, ખાદી લગે અદેખાઈ ચિંતવી, માટી, મીઠું, કણ, કપાસિયાં કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યાં, ઘણી નિકા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુહાનિ વાંછી.
- આઠમે અનથદંડ વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહી સૂક્ષ્મ-ભાદર જાણતાં અજાણતાં હુ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૧,
[ નવમા વ્રતના અતિચાર ] નવમે સામાયિક વ્રતે પાંચ અતિચાર, તિવિહે દુષ્પણિહાણે, સામાયિક લીધે મને આહદેહદૃ ચિંતવ્યું, સાવઘ વચન બોલ્યાં, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, છતી વેળાએ સામાયિક ન લીધું, સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા, ઉંઘ આવી, વાત, વિકથા, ઘર તણી ચિંતા કીધી, વીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org