________________
સંઘચ્છરીપ્રતિક્રમણ
૧૧
કચ્ચે, વણકચ્ચે, સાડિકમ્મે, ભાડિકમ્મે, કોડીકમે એ પાંચ ક`, દંતવાણિજ્યે, લક્ષ્મવાણિ, રસવાણિજ્યે, કેસવાણિજે, વિસવાણિજે, એ પાંચ વાણિજ્ય, જતપિáણકર્મે,નિલંછણુકમ્મે,દ્વવગ્નિદ્વાવણયા, સર-હ-તલાયસામયા, અસપાસયા, એ પાંચ સામાન્ય, એવં ૫દર કર્માદાન મહુ સાવદ્ય, મહારંભ, રાંગણ, લીહાલા કરાવ્યા. ઇંટ, નિભાડા પચાવ્યા. ધાણી, ચણા, પાન્ન કરી વેચ્યાં, વાશી માખણ તવાવ્યાં, તિલ વહાર્યા. ફાગણ માસ ઉપરાંત રાખ્યા, લીઢા કીધા, અગીઠા કરાવ્યા, થાન, ભીલાડા, સૂડા, સાલહી પામ્યા, અનેરા જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદ્ધિ સમાચર્યા, વાથી ગાર રાખી, લીપણુંચુ પણે મહારભ કીધા, અણુશાધ્યા ચૂલા સબ્રૂકયા. ધી, તેલ, ગાળ, છાશતણાં ભાજન ઉઘાડાં મૂકયાં, તે માંહિ માખી, કુતી, ઉંદર, ગિરાળી પડી, કીડી ચડી, તેની જયણા ન કીધી.
સાતમે ભેગાપભાગ વિરમણવ્રત વિષઈ આ અનેરો જે કોઈ અતિચાર સ‘વચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાં અજાણતાં હુઆ હોય તે વિષ્ણુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૧૦
[ આઠમા વ્રતના અતિચાર ]
આઠમે અનડ વિરમણ વ્રતે પાંચ અતિચાર, કલ્પે કુકુઇએ, કદ` લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ કીધાં. પુરૂષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સીકથા કીધી, પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણ' કીધું, આત્ત-રૌદ્રધ્યાન
PAPE PAPAPAPA.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org