________________
*સંવછરી પ્રતિક્રમણ ) AVE B ITT DIHપણ ) સંખારે સૂક, રૂડું ગલણું ન કીધું, અણગળ પાણી વાવયું, રૂડી જયણા ન કીધી, અણુગળ પાણીએ ઝીલ્યા, લૂગડાં ધોયાં, ખાટલા તાવડે નાખ્યા, ઝાટક્યા, જીવાકુલ ભૂમિ લિંપી, વાશી ગાર રાખી. દળણ, ખાંડણ, લિંપણે રૂડી જયણુ ન કીધી, આઠમ-ચૌદશના નિયમ ભાંગ્યા, ધૂર્ણ કરાવી,
પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મબાદર જાણતાં અજાણતાં હુએ હૈય, તે સવિહુ મને, વચન, કાયાએ કરી મિચછા મિ દુક્કડ ૪
[[ બીજા વ્રતના અતિચાર | બીજે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતે પાંચ અતિચારસહસા રહસ્સેદારે
સહસાકારે કુણહી પ્રત્યે અજુગતું આળ અભ્યાખ્યાન દીધું, સ્વદાર મંત્રભેદ કીધો, અનેરા કુણહીને મંત્ર આલોચ મામ પ્રકાશ્ય, કુણહીને અનથી પાડવા કૂડી બુદ્ધિ દીધી,
ડે લેખ લખે, કૂડી સાખ ભરી, થાપણુમેસ કીધો, કન્યા, ગો, ઢોર, ભૂમિ સંબંધી લેહણે દેહણે વ્યવસાયે વાદવઢવાડ કરતાં એટલું જૂઠું બોલ્યા, હાથ–પગ તણું ગાળ દીધી, કડકડા મેડયા, મમ વચન બેલ્યા
બીજે સ્થલ મૃષાવાદવિરમણવ્રત વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂમ-આદર જાણતાં અજાણતાં હુએ હૈય, તે સવિહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org