________________
• વિધિ સહિત [ત્રીક્ત વ્રતના અતિચાર
ત્રીજે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતે પાંચ અતિચાર, તેનાહડપ્પઆગેવઘર માહિર ક્ષેત્રે ખલે પરાઈ વસ્તુ અણમેકલી લીધી, વાવરી, ચારાઈ વસ્તુ વહેારી, ચાર-ધાડ પ્રત્યે સ‘કેત કીધેા, તેહને સ`ખલ દીધુ, તેહની વસ્તુ લીધી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કીધે, નવા, પુરાણા, સરસ, વિસ, સજીવ નિર્જીવ વસ્તુના ભેળસ‘ભેળ કીધાં, કૂડે કાટલે, તાલે, માને, માયે વહાર્યા. દાણચારી કીધી, કુણહીને લેખે વરસ્યા, સાટે લાંચ લીધી, કૂડા કરહેા કાઢયો, વિશ્વાસઘાત કીધેા, પરવચના કીધી, પાસંગ ફૂડાં કીધાં, દાંડી ચડાવી, લહકે-ત્રહકે કૂડાં કાઢેલાં માન માાં કીધાં, માતા, પિતા, પુત્ર, મિત્ર, કલત્ર વચી કૃષ્ણહીને દીધું, જુદી ગાંઠ કીધી, થાપણ આળવી, ગુણહીને લેખે-પલેખે ભૂલવ્યુ, પડી વસ્તુ આળવી લીધી.
૫૮
ત્રીજે સ્થૂલ અદત્તાદ્વાનવિરમણ વ્રત વિષઈ આ અનેરા જે કોઇ અતિચાર સવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ-ખાદર જાણતાંઅજાણતાં હુઆ હોય તે વિ હુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ', ૬,
[ચાથા વ્રતના અતિચાર ]
ચાથે સ્વદ્વારા સતાષ, પરસ્પ્રીંગમન વિરમણ વ્રતે પાંચ અતિચાર, અપરિગૃહિયા ઇત્તર૦ અપરિગ્રહીતાગમન, ઇત્વરપરિગૃહીતાગમન કીધું, વિધવા, વેશ્યા, પરસ્ત્રી, કુલાંગના, સ્વદ્વારા શાકતણે વિષે દૃષ્ટિવિપર્યાસ કીધેા, સરાગ વચન બાલ્યાં. આમ. ચૌદશ અનેરી પતિથિના નિયમ લઈ ભાંગ્યા, ઘરઘરણાં કીધાં, કરાવ્યાં, વર-વહૂ વખાણ્યાં, કુવિકલ્પ ચિંતબ્યા, અન‘ગક્રીડા કીધી, સ્રીનાં અંગાયાંગ નિરખ્યાં,
112
Jain Education International
2011
For Private & Personal Use Only
www.jainelibrary.org