________________
T૫ $DEDIADWPBE :વિધિ સહિત કુભાવ હુઆ, મિથ્યાત્વતણી પૂજા-પ્રભાવના દેખી પ્રશંસા કીધી, પ્રીતિ માંડી, દાક્ષિણ્ય લાગે તેહને ધર્મ માન્ય, કીધો.
શ્રી સમ્યક્ત્વ વિષઈએ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિહુ મને વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૪.
[ પહેલા વ્રતના અતિચાર ] પહેલે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતે પાંચ અતિચાર-વહબધછવિચ્છેએ દ્વિપદ ચતુષ્પદ પ્રત્યે રીવશે ગાઢ ઘાવ. વા, ગાઢે બંધને બાંધે, અધિક ભારે વાહ, નિર્લાછન કમ કીધાં, ચાર-પાણતણી વેળાએ સારસંભાળ ન કીધી, લેહણે– હણે કિણહી પ્રત્યે લંઘાવ્યો. તેણે ભૂખે આપણે જમ્યા. કહે રહી મરાવ્યું. બંદીખાને ઘલાવ્યું, સન્યાં ધાન્ય તાવડે નાંખ્યાં, દળાવ્યાં, ભરડાવ્યાં, શેાધી ન વાવર્યા. ઇધણ-છાણાં અણુશધ્યાં બાળ્યાં; તે માંહિ સાપ, વિંછી, ખજૂર, સરવળા, માંકડ, જૂઆ, ગીગેડા સારતાં મુઆ, દુહવ્યા, રૂડે સ્થાનકે ન મૂક્યાં, કીડી-મકેડીના ઈંડા વિછાાાં લીખ ફેડી, ઉદેહિ, કીડી, મેકેડી, ઘીમેલ, કાતરા, ચૂડેલ, પતંગીયાં, દેડકાં, અલસીમાં, ઇયલ, કુંતા, ડાંસ, મસા, બળતરા, માખી, તીડ પ્રમુખ જીવ વિણ, માળા હલાવતાં-ચલાવતાં પંખી, ચકલાં, કાગતણાં ઈંડાં ફેડયાં, અને એકે કિયાદિક જીવ વિણસ્યા, ચાંપ્યા, દુહવ્યા; કાંઈ હલાવતાં ચલાવતાં, પાણું છાંટતાં, અનેરાં કાંઈ કામકાજ કરતાં નિવાસપણું કીધું. જીવરક્ષા રૂડી ન કીધી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org