________________
સંવચ્છરી પ્રતિક્રમણ
૫૫૩
નતણા સંદેહ કીધા. આકાંક્ષા-બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ક્ષેત્રપાળ, ગાગા, આસપાલ, પારદેવતા, ગાત્રદેવતા, ગ્રહપૂજા, વિનાયક, હનુમ ́ત, સુગ્રીવ, વાલીનાહ ઇત્યેવમાદિક દેશ, નગર, ગામ, ગોત્ર, નગરી, જીજી દેવ-દેહરાનાં પ્રભાવ દેખી રાગ–આંતક-કષ્ટ આવ્યે ઈહલેાક-પરલાકાથે પૂજ્યા માન્યા. સિદ્ધ વિનાયક રાઉલાને માન્ય, ઇચ્છતુ, બૌદ્ધ સાંખ્યાદિક,સન્યાસી,ભરડા,ભગત,લિંગિયા જોગીયા,જોગી, દરવેશ અનેરા દર્શનીયાતણા કષ્ટ મ`ત્ર ચમત્કાર દેખી પરમા જાણ્યા વિના ભૂલાવ્યા, માથા, કુશાસ્ત્ર શીખ્યાં, સાંભળ્યાં. શ્રાદ્ધ, સવત્સરી, હાળી, અળેવ, માહિ પૂનમ, અજાડવા, પ્રેતબીજ, ગૌરીત્રીજ, વિનાયક ચાથ, નાગપંચમી, ઝીલણા છઠ્ઠી, શીલ સાતમી ધ્રુવ આઠમી, નૌલી નવમી, અહવા દશમી, વ્રત અગ્યારશી, વત્સ ખારશી, ધનતેરશી, અનંત ચદશી, અમાવાસ્યા, આદિત્યવાર, ઉત્તરાયણ, નૈવેદ્ય કીધાં. નવેાદક, યાગ, ભાગ ઉતારણા કીધાં, કરાવ્યાં, અનુમાઘા, પી'પળે પાણી ઘાલ્યા; ઘલાવ્યા. ઘરે બાહિર ક્ષેત્રે, ખલે, કુવે, તળાવે, નદીએ, રહે, વાવીએ, સમુદ્દે, કુંડે, પુણ્યહેતુ સ્નાનં કીધાં, કરાવ્યાં, અનુમાઘાં, દાન દીધાં, ગ્રહણ, શનૈશ્ચર માહમાસે નવરાત્રિએ નાહ્યા, અજાણતાં થાપ્યાં, અનેરાઈ વ્રતત્રાલાં કીધાં, કરાવ્યાં. વિતિગિચ્છા-ધમ સ`ખ ધીયાં વિષે સદેહ કીધા. જિન
વિશ્વોપકારસાગર, મેક્ષમાગ અરિહંતધમના આગાર,
દાતાર, સ્યા, ગુણભણી માન્યા, ન પૂજ્યાં. મહાસતી, મહાત્માની ઈહલાક પરલેાક સબધીયા ભાગવાંછિત પૂજા કીધી, રોગ આંતક કષ્ટ આવે ખીણ વચન ભાગ માન્યાં, મહાત્માનાં ભાત, પાણી, મલ શાભાતણી નિંદા કીધી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર
PA%A4
GREPARERER
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org