SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપzWNDDBEST • વિધિ સહિત : ઈસમિતિ-તે અણજયે હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બેલ્યાં એષણાસમિતિ–તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું, આદાનભંડમત્તનિકMવણસમિતિ-તે આસન, શયન, ઉપકરણ, માતરૂં પ્રમુખ અણુ પુંજી જીવાકુળ ભૂમિકાએ મૂક્યું લીધું, પારિષ્ઠાપનિકાસમિતિ-તે મળ, મૂત્ર, લેમાદિક અણુપુજી છવાકુળ ભૂમિકાએ પરાઠવ્યું, મનેગુમિ-મનમાં આd_રૌદ્ર ધ્યાન દધ્યાયાં, વચનગુપ્તિ-સાવધ વચન બેલ્યાં. કાયમુર્તિ-શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણ પુજે બેઠા, એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધીમે સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાન્યા નહીં, ખંડણી વિરાધના હુઈ, ચારિત્રાચાર વિષઇએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-બાદર જાણતાં અજાણતાં હુઓ હેય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, ૩. સૂચના:––સાધુ મહારાજ ભેગું પ્રતિક્રમણ હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બોલવાના હોય છે. [ સમ્યક્ત્વના અતિચાર ], વિશેષત: શ્રાવકતણે ઘમે શ્રીસમ્યકત્વ મૂલ બાર વ્રત સભ્યત્વતણા પાંચ અતિચાર, સંકા-કખવિગિચ્છા, શંકાશ્રી અરિહંતતણ બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર શ્રી જિનવચ* બારેવતનો અધિકાર ચારિત્રાચારમાં ગણાય છે. એટલે ચારિત્રાચારના અતિચારે પૂરા થયા બાદ તપાચારના શરૂ થશે. Jain Education International For Private & Personal Use Only For WWW.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy