SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ *સંવછરી પ્રતિક્રમણ કરવી જી પ૩) દેવગુરુધમતણે વિષે નિ:શંકપણું ન કીધું, તથા એકાંતનિશ્ચય ન કીધા, ધમ સંબંધીયાં ફળતણે વિષે નિ:સંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ-સાધ્વીનાં મલમલિન ગાવ દેખી દુગચ્છા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રિયા ઉપર અભાવ હુએ, મિથ્યાત્વતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદષ્ટિપણું કીધું, તથા સંઘમાંહે ગુણવંતતણું અનુપર્બોહણા કીધી અસ્થિરીકરણ અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી; અબહુમાન કીધું, તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, સાધારણુદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી, તથા સાધમિક સાથે કલહ કમબંધ કીધો. અધોતી, અષ્ટપડ મુખકેશ પાખે દેવપૂજા કીધી, બિંબપ્રત્યે વાસપી ધૂપધાણું કલશતણે ઠબકે લાગ્યું, બિંબ હાથથકી પાડયું ઉસાસનીસાસ લાગે, દેહરે-ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોઢું દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર–નીહાર કીધાં, પાન, રોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણુયરિય હાથથકી પાડયા, પડિલેહવા વિચાર્યા:જિનભવને રાશી આશાતના, ગુરુ-ગુરુણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવળ્યું નહીં. દશનાચાર વિષઈએ અનેરો જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ-આદર જાણતા અજાણતાં હુએ હાય, તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. ૨. [ ચારિત્રાચારના અતિચાર] ચારિત્રાચારે આઠ અતિચાર– પણિહાણજગજીત્ત, પંચહિં સમિઈહિં તીહિં ગુત્તીહિં; એસ ચરિત્તાયારે, અવિહે હેઈ નાયો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy