SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પર # DDDDPUDES • વિધિ સહિત કે કૂડાં કહ્યા, ભણીને વિચાર્યા. સાધુતણે ધર્મ કાજો અણઉદ્ધ, દાંડે અણુપડિલેહે, વસતિ અણુશધે, અણપસે, અસક્ઝાય અણેક્ઝાયમાંહે શ્રી દશવૈકાલિક પ્રમુખ સિદ્ધાંત ભયે ગુ; શ્રાવકતણે ધીમે સ્થવિરાવલિ, પડિક્રમણ ઉપદેશમાળા પ્રમુખ સિદ્ધાંત ભ ગુ. કાળવેળાએ કાજે અણુઉદ્ધયે પડ્યો. જ્ઞાનેપગરણ, પાટી, પોથી, ઠવણી, કવલી, નકાવાલી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, ળિયા પ્રમુખ પ્રત્યે પગ લાગે, થૂક લાગ્યું, ઘૂંકે કરી અક્ષર માં, શીસે ધર્યો, કહે છતાં આહાર-નીહાર કીધો, શાનદ્રવ્ય ભક્ષતાં ઉપેક્ષા કીધી. પ્રજ્ઞાપરાધે વિણા, વિણ ઉવેખે, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. જ્ઞાનવત પ્રત્યે દ્વેષ-મત્સર ચિંતવ્ય, અવજ્ઞા આશાતના કીધી. કેઈ પ્રત્યે ભણતાં ગણતાં અંતરાય કીધો, આપણા જાણપણુતણે ગવ ચિંત, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, એ પંચવિધ જ્ઞાનતણું અસદ્દહણ કીધી. કિઈ તતડે બેબડે દેખી હસ્ય, વિતર્યો, અન્યથા પ્રરૂપણુ કીધી, જ્ઞાનાચારવિષઇઓ અને જે કઈ અતિચાર સંવછરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં-અજાણતાં હુએ હેય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ, [દર્શનાચારના અતિચારે] દશનાચારે આઠ અતિચાર– નિસ્સયિ નિખિય, નિબ્રિતિગિચ્છા અમૂઢદિ અ; ઉવવૃહ-થિરીકરણે, વછલ્લ પભાવણે અપાયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy