SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સંવચ્છરી પ્રતિક્રમણ પા અતિચાર ન આવડે તા સીધે સીધુ વંદિત્તુ સૂત્ર’ એક જણુ ઊભા ઊભા ખાલે અને ખીજા સાંભળે. (‘વદિત્તુ’ માટે જુએ પાનુ ૪૦.) સૌંપૂર્ણ અતિચાર આપ્યા છે. જો સાધુ મહારાજ હાય તા શ્રાવક ‘વિશેષતઃ ચારિત્રાચારે' થી ખેાલે. સૂચના:-અહીં ઈચ્છાકારેણ સ‘ક્રિસહ ભગવન્! સંવચ્છરી અતિચાર આલાઉં? ઈચ્છું' એમ કહી નીચે છાપેલા અતિચારા ખેાલવા. અહીં મ્હોટા અતિચાર આપ્યા છે. સાંવત્સરિક અતિચાર નાણુમ્મિ દ"સમ્મિ અ, ચરણસ્મિ તવત્મ્યિ તહ ય વીરિયશ્મિ, આયરણ આયારા, અ એસે પચહા ણિ (૧), જ્ઞાનાચાર, નાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પંચવિધ આચારમાંહિ અને જે કાઇ અતિચાર સવચ્છરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર, જાણતાં-અજાણતાં હુઆ હાય, તે સિવહુ મને, વચને, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ (૧), [જ્ઞાનાચારના અતિચારા ] તત્ર જ્ઞાનાચારે આઠ અતિચાર— કાલે વિષ્ણુએ બહુમાણે, ઉવહાણે તહુ અનિહ્વણે; વજણ અત્થ તદુભએ, વિહા નાણમાયારે ારા જ્ઞાન કાળવેળાએ ભણ્યા ગુણ્યા નહીં, અકાળે ભણ્યેા. વિનયહીન, અહુમાનહીન, યાગ ઉપધાનહીન, અનેરા કન્તુ ભણી અને ગુરુ કહ્યો. દેવ-ગુરુ-વાંદણું, પડિમણે સજ્ઝાય કરતાં, ભણતાં, ગુણતાં કૂંડા અક્ષર કાને માત્રાએ અધિકા આછે ભણ્યા, સૂત્ર કૂંડ· કહ્યું, અ કૂંડા કહ્યો, તદુભય P104 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001212
Book TitleSamvatsari Pratikramanni Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Paryushan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy