________________
-
-
-
-
[ _$ PNOW0PES • વિધિ સહિત)
અભુદિઓ સૂત્ર (ગુરુ ક્ષમાપનરૂપ) ઊભા થઈને ક્ષમાપના માટે નીચેને આદેશ માગે.
અભુટિઓ સૂત્ર ઈછાકારેણ સંદિસહ ભગવન! ૧૫સંબુદ્વા ખામણુણ અબબુદ્વિઓમિ અભિતર સંવછરિએ ખામેઉ ? ઈચછે ખામેમિ સંવચ્છરિઅં.
પછી નીચે ખમાસમણની મુદ્રાની જેમ માથું નમાવી, ચરવળા ઉપર કે કટાસણું ઉપર જમણે હાથ સ્થાપી માથું નમાવીને–
બારમાસાણ ચોવીશ પખાણ ત્રણ સાઠ રાઈદિઆણ (દિવસાણું) જ કિચિ અપત્તિ, પરંપત્તિખં, ભ, પાણે, વિષ્ણુએ, આવચ્ચે, આલાવે, સંલાવે, ઉચ્ચાસણ, સમાસણે, અંતરભાસાએ, ઉવરિભાસાએ, જકિચિ મઝ વિયપરિહીશું, સુહમં વા, બાયરે વા, તુર્ભે જાણહ અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુકાઈ,
પછી ઊભા થઈને પફખીની જેમ બારમાસી–સંવરછરી આલોચના કરે. એ માટે નીચેને આદેશ માગી “અતિચાર આલોચનાથી ઓળખાતું સૂત્ર બોલે.
ઈચ્છામિ કામિ ઇચ્છાકારેણ સંદિસહ ભગવાન ! સંવરછરિ આલેઉ? ઇરછ આલેએમિ જે મે સંવચ્છરિઓ આઈઆર
૧૫. અભુદિઓના આદેશના શબ્દોનાં કાલવાચી શબ્દોમાં
વિક છે. પણ અહીંઆ તે અમે જે બોલીએ છીએ તેને ન્યાય આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org