________________
પરવાનગી મળતાં આ જીવનરેખા તૈયાર કરવામાં એક માટી મદદ મળી ગઈ. કેટલાંક વિગતપૂર્ણ સમરણા વગેરે એમાંથી જ મળી શક્યાં છે. આને માટે સમિતિ તરફથી હું એમના આભારી .
?
::
એ પ્રમાણે સામગ્રીવાળી શ્રીમદ્ની જીવનયાત્રા ” આ ગ્રંથમાળાના ૮મા મણુકારૂપે પ્રસિદ્ધ કરતી વખતે જ તેના નિવેદનમાં (તા. ૪-૭–’૩૫) એવી આશા પ્રગટ કરેલી કે, “ તેઓશ્રીના વિચારાનું દેહન કરીને, અનુકૂળતા હશે તે તેને સ્વતંત્ર પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરવા ઇરાદે છે. ’” જીવનયાત્રા તૈયાર કરવા સારુ શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણે! આમેય જોવામાં તે આવેલાં. એને લાભ લઈને સાથેાસાથ દોહન પણ સહેજે કરી લીધું હતું. એટલે ચારેક મહિના પછી જ શ્રી રાજ’દ્રનાં વિચારરત્ના' એ નામથી તે સંગ્રહ પણ આ ગ્રંથમાળાના ૯મા અણુકારૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યે.
(
શ્રી રાજચંદ્રના વિદ્યમાન નિકટના પરિચિતામાં પૂ. . ગાંધીજી પ્રમુખ ગણાય. વિચારરત્ના ’વાળા સગ્રહ માટે તેઓશ્રી કાંઈક આદિવચન આપે તે સારું એમ સહેજ મનમાં થયું અને તેએાશ્રીએ તે તરત સ્વીકારી લીધું. પોતાના અતિ રાકાયેલા સમયમાંય એ સંગ્રહની હાથપ્રતને જરાક સરખી નજર તળે કરી જ, જે એ ખેલ ' તેઓશ્રીએ લખી આપ્યા છે, તે વાચકા આગળ એ સગ્રહની આખી સિફારસનાં વાક્ય છે.
C
"
Jain Education International
સંગ્રહની અનુક્રમણિકા ઉપરથી જ માલૂમ પડી આવશે કે, એમાં મુખ્યત્વે ધાર્મિક અને આધ્યાત્મિક વિષય જ પ્રધાનપણે છે. શ્રીમદ્ રાજચંદ્રનું મુખ્ય લક્ષ આત્મચિંતન અને આત્મદન હેાવાથી, તેમનાં લખાણેામાં આત્મકથા તથા તેના અંગભૂત ધર્મ કથા જ મેાટે ભાગે છે. તેમાં પણ, શ્રી રાજદ્રે પેાતાના પુરેાગામી મહાવીર જેવા એનેક આત્માર્થીઓના માગ અનુસરવાને જ પ્રયત્ન કર્યાં હાઈ, કાઈ નવા માગ કે નવા સિદ્ધાંત પ્રતિપાદિત કર્યાં નથી. છતાં તેમનાં વચને તેમના તીવ્ર પુરુષાર્થી જીવનમાંથી પ્રગટેલાં
૫
For Private & Personal Use Only
www.jainelibrary.org